Selling Old Books On discounted rates
Back to Notice Board
આથી આ કોલેજ માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે જુના અભ્યાસક્રમ ના જુના પુસ્તકો તેમજ રેફરેન્સ પુસ્તકો રદ કરતા કોઈ વિદ્યાર્થીઓને ખરીદવાની ઈચ્છા હોય તો આ પુસ્તકો યોગ્ય કિંમત થી ખરીદી શકે છે. આ માટે તા. 30 - 09 - 2020 થી 30 - 10 -2020 દરમ્યાન કોલેજ લાયબ્રેરીનો સંપર્ક કરવો.