Shree M. P. Shah Municipal Commerce College, Jamnagar

Regarding Online Lectures and MircrosoftTeam UserID and Password

Back to Notice Board

દરેક વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે COVID-19 ને કારણે જ્યા સુધી કોલેજ પર લેક્ચર લેવાની પરવાનગી ન મળે ત્યાં સુધી ONLINE લેક્ચર લેવાશે. જે કોઈ વિદ્યાર્થી એ ONLINE લેક્ચર માટે MS TEAMS નું નવું ID/PASSWORD મેળવવાનું હોય અથવા MS TEAMS નો PASSWORD RESET કરવાનો હોય તેઓએ તેમનું નામ અને SEMESTER ક્રમ અથવા I-CARD નો ફોટો નીચેના કોઈ પણ એક WHATSAPP NUMBER પર મોકલવાનો રહેશે. આ નંબર પર ફોન ના કરવો તથા બંન્ને નંબર મા વિગત નાં મોકલવી.

WHATSAPP NUMBERS :
1. Dr. Jitendra Kothari : +91 94262 68293
2. Dr. Suneel Lohiya : +91 70169 88611

ખાસ સૂચના : આ નંબર પર ફોન ના કરવો તથા બંન્ને નંબર મા વિગત નાં મોકલવી.